ખંભાતની રાલેજ પ્રાથમિક શાળામાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન
Khambhatખંભાત તાલુકાની રાલેજ પ્રાથમિક શાળા માંથી આજ રોજ બાલવાટિકા થી ધોરણ આઠના કુલ 277 બાળકોને ત્રણ દિવસ દરમિયાન અલગ અલગ જૂથમાં એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું..જેમાં અલગ અલગ ધોરણના બાળકો સામેલ… ખંભાતની રાલેજ પ્રાથમિક શાળામાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન