Blockage of the Block in NavaRatanpar: નવારતનપરના પૂર્વ સરપંચે વર્તમાન દલિત સરપંચને લાફા મારી, બિભત્સ ગાળો અને ધમકી દઈને કહ્યું, “તારે એટ્રોસિટી કરવી હોય તો કરી લે, હું હજી પણ તને મારવાનો છું”

નવારતનપરભૂતકાળમાં જેના નામે અનેક અનેક ગોટાળા બોલે છે એવા ભાવનગર તાલુકાના નવારતનપર ગામના પૂર્વ સરપંચ રમેશ ગોહિલે ગામના વર્તમાન દલિત સરપંચ ગૌતમ બારૈયાને માર મારીને ગાળો આપ્યા બાદ એમ કહી દીધું કે તારે એટ્રોસિટી કરવી હોય તો કરી લે, એટ્રોસિટી કેમ થાય છે એ હું જોઉં છું અને હું તને હજી પણ મારવાનો છું” જાણવા…

Read More